Bhakt Chintamani in Gujarati ( APK 1.0 - 무료 다운로드

다운로드 APK

마지막 업데이트: 2020년 8월 14일

앱 정보

ભક્તચિંતામણી

앱 이름: Bhakt Chintamani in Gujarati (

애플리케이션 ID: com.bhaktchintamani

평점: 0.0 / 0+

저자: Gujju LokSahitya

앱 크기: 4.73 MB

자세한 설명

ભક્તચિંતામણી એ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન - કવન અને તત્કાલીન શ્રદ્ધાવાન ભક્તોએ અનુભવેલા ચમત્કારોને વાસ્તવ દ્ર્ષ્ટીએ રજુ કરતો ગુજરાતી ભાષામાં લખાયેલ સ્વામિનારાયણ સંપ્રદાયનોઅતિપ્રસિદ્ધ કાવ્ય ગ્રંથ છે.

આ ગ્રંથના રચયિતા સંત કવિ નિષ્કુળવનળા . આ ગ્રંથમાં કુલ 164 પ્રકરણો લખાયેલાં છે, જેમાંથી 111 જેટલાં પ્રકરણોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન - કવન અને તેમના ઉપદેશોનું નિરુપણ કરવામાં આવેલું છે. ત્યારબાદ 112 થી 127 સુધીના પ્રકરણોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલિન સંતો -પાર્ષદો અને સંસારી સ્ત્રી પુરુષ અનુયાયીઓનાં નામ (ગામ સહિત) નું લીસ્ટ આપવામાં આવ્યું છે. અને બાકી રહેલાં પ્રકરણોમાં ભક્તોએ અનુભવેલા ચમત્કારોનું વર્ણન છે. આ ગ્રંથ અત્યાર સુધીમાં નાના મોટા કદમાં અનેક વાર પ્રકાશિત કરવામાં આવ્યો છે.
다운로드 APK

앱 스크린샷

비슷함