Gujarati Quiz

Gujarati Quiz APK 1.4 - Ücretsiz İndirme

İndir APK

Son güncelleme: 18 Mar 2021

Uygulama Bilgisi

બકા ને ગુજરાતી કે.બી.સી મા જીતાડો અને પોતાનુ જ્ઞાન વધારો.

Uygulama adı: Gujarati Quiz

Uygulama Kimliği: kushaik.com.millionaire

Derecelendirme: 4.7 / 73+

Yazar: Knowledge App Maker

Uygulama boyutu: 19.12 MB

Ayrıntılı Açıklama

જય જય ગરવી ગુજરાત

ગુગ્લ પ્લે સ્ટોર પર પહેલી વાર બકો બોલશે. આપડો વહાલો બકો શમીતાબ બાપુ ની હારે કે.બી.સી રમવા ગ્યો છે. એને કરોડપતિ બનાવો. બકો અને શમીતાબ બાપુ તમારુ જ્ઞાન વધારશે અને હસાવી હસાવી ને તમને થકવી દેશે. આ ક્વિઝ બધા લેવલ ના લોકો માટે છે. બાળકો ને ગેમ રમવા ને બદલે આ ક્વિઝ રમાડી ને તેમનુ જ્ઞાન વધારો.

ગુગ્લ પ્લે સ્ટોર પર હજારો સામાન્ય જ્ઞાનની ક્વિઝ છે, પણ ઘણા ઓછા એપ્લીકેશન ગુજરાતીમા છે.ગુજરાતમાં ટેલેન્ટ દરેક જગ્યાએ છે પણ અમુક વાર અંગ્રેજી વાંચતા ન આવડતુ હોવાથી અંગ્રેજી એપ્લીકેશન નો ઉપયોગ સામાન્ય માણસ નથી કરી શકતા. અમારુ એપ્લીકેશન પુરી રીતે આપડી માત્રુભાષા ગુજરાતીમાં છે.અને એવા પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે જે વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં પુછાયેલ છે, તો આ એપ્લીકેશન ડાઉનલોડ કરીને પોતાનુ જ્ઞાન ચકાસો તથા વધારો, જો તમને એપ્લીકેશન ગમે તો જરૂરથી 5 સ્ટાર રેટીંગ અને સારી કમેન્ટ લખજો જેથી કરીને ભવિષ્યમા પણ અમે ગુજરાતી એપ્લીકેશન બનાવી શકીએ.

રમશે બધા બકા પણ કરોડપતી એજ બકો બનશે જે બધા વિષય નો જાણકાર છે. આ ક્વિઝ મા કરોડપતિ 10 વખત લાઇફ લાઇન નો ઉપ્યોગ ક્ર્યા વગર કોઇ બને તો એ કોઇ પણ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે TMS, GA S, GPSC Banka મા પાસ થશે અને KBC10 મા જીતી ને ગુજરાત નુ ગૌરવ વધારશે.

જો બકા કરોડપતી તો બનવુ જ પડશે.


Bu Gujarati KBC yarışması oyunudur. Sorular en zor soruya basit başlayarak zorluk derecesi değişen vardır. Mevcut mesele, bilim, tarih, matematik, coğrafya, siyaset, mantık sorusu, tıp bilim, teknoloji gibi tüm konuyu kapsar. Sen Baka ve Shamitabh bapu ile birlikte komik bir şekilde tüm bu öğrenirler. Yani indirmek ve öğrenmeyi başlatın.
İndir APK

Uygulama Ekran Görüntüsü

Gujarati Quiz Gujarati Quiz Gujarati Quiz Gujarati Quiz Gujarati Quiz Gujarati Quiz Gujarati Quiz Gujarati Quiz

Benzer