Ramayan in gujarati(રામાયણ)

Ramayan in gujarati(રામાયણ) APK 1.2 - Unduhan Gratis

Unduh APK

Terakhir diperbarui: 8 de Jul de 2019

Info Aplikasi

રામાયણ

Nama aplikasi: Ramayan in gujarati(રામાયણ)

ID Aplikasi: com.pramukh.ramayan

Peringkat: 4.6 / 27+

Penulis: Gujju LokSahitya

Ukuran aplikasi: 6.80 MB

Deskripsi Terperinci

રામાયણ એ ભારતીય ઐતિહાસિક કક્ષામાં ગણાતો પુરાતન ગ્રંથ છે. ઋષિ વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણ રામાયણ નો કાળ આશરે ૫૦૪૧ સ.સ.પૂર્વે ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની મુસાફરી. વાલ્મિકી રચિત રામાયણમાં ૨૪૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ સાત કાંડોમાં વહેંચાયેલું છે.
 
૧ બાલકાંડ
૨ અયોધ્યાકાંડ
૩ અરણ્યકાંડ
૪ કિષ્કિંધાકાંડ
૫ સુંદરકાંડ
૬ યુદ્ધકાંડ - લંકાકાંડ
૭ લવકુશકાંડ - ઉતરકાંડ

ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણ નો બહુ બહુ મોટો છે દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે સાથે અને મિત્રને મિત્રને સુગ્રીવ સુગ્રીવ સાથે આવે આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે.
Unduh APK

Cuplikan Layar Aplikasi

Ramayan in gujarati(રામાયણ) Ramayan in gujarati(રામાયણ) Ramayan in gujarati(રામાયણ) Ramayan in gujarati(રામાયણ)

Serupa