Bhakt Chintamani in Gujarati ( APK 1.0 - Téléchargement gratuit
Dernière mise à jour: 14 Aoû 2020
Informations sur l'application
ભક્તચિંતામણી
Nom de l'application: Bhakt Chintamani in Gujarati (
ID d'application: com.bhaktchintamani
Note: 0.0 / 0+
Auteur: Gujju LokSahitya
Taille de l'application: 4.73 MB
Description détaillée
ભક્તચિંતામણી એ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન - કવન અને તત્કાલીન શ્રદ્ધાવાન ભક્તોએ અનુભવેલા ચમત્કારોને વાસ્તવ દ્ર્ષ્ટીએ રજુ કરતો ગુજરાતી ભાષામાં લખાયેલ સ્વામિનારાયણ સંપ્રદાયનોઅતિપ્રસિદ્ધ કાવ્ય ગ્રંથ છે.આ ગ્રંથના રચયિતા સંત કવિ નિષ્કુળાનંદ સ્વામી છે. . આ ગ્રંથમાં કુલ ૧૬૪ પ્રકરણો લખાયેલાં છે, જેમાંથી ૧૧૧ જેટલાં પ્રકરણોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન - કવન અને તેમના ઉપદેશોનું નિરુપણ કરવામાં આવેલું છે. ત્યારબાદ ૧૧૨ થી ૧૨૭ સુધીના પ્રકરણોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલિન સંતો -પાર્ષદો અને સંસારી સ્ત્રી પુરુષ અનુયાયીઓનાં નામ (ગામ સહિત) નું લીસ્ટ આપવામાં આવ્યું છે. અને બાકી રહેલાં પ્રકરણોમાં ભક્તોએ અનુભવેલા ચમત્કારોનું વર્ણન છે. આ ગ્રંથ અત્યાર સુધીમાં નાના મોટા કદમાં અનેક વાર પ્રકાશિત કરવામાં આવ્યો છે.
Capture d'écran de l'application
×
❮
❯
Similaire
Bhaktchintamani
4
Bhakt Chintamani - Piplana
0
Bhakt Chintamani
0
Vadtaldham Books
5
Swaminarayan Satsang App
4.9
Nishkulanand Kavya
4.8
Swaminarayan Temple Kalupur
0
Nitya Niyam App
0
Parcha Prakaran
0
Swaminarayan Books
5
Kirtanavali
4.9
Kirtanavali
5
Shree Hari Charitramrut
5
Hanuman Chalisa with Audio
5
Shikshapatri શિક્ષાપત્રી
0
Swaminarayan Satsang Books
0
Akshar Amrutam
4.7
Nitya Niyam SGVP
0
Patratrayam
0
Satsangi Jivan
0