Bhagavad Gita in Gujarati

Bhagavad Gita in Gujarati APK 2.3 - Kostenloser Download

Herunterladen APK

Zuletzt aktualisiert: 28. Apr 2023

App-Info

Shrimad Bhagavad Gita-App in Gujarati

App-Name: Bhagavad Gita in Gujarati

Anwendungs-ID: com.shrimadbhagavadgitahadparty

Bewertung: 0.0 / 0+

Autor: Had Party

App-Größe: 10.86 MB

Detaillierte Beschreibung

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે.
ગીતા હિંદૂ ધર્મ ગણાતો છત્તા એ ફક્ત હિંદૂ પ્રત્યે સિમીત ન રહેતા પુરા માનવસમાજ ગ્રંથ ગ્રંથ ગણાય છે અને વિશ્વચિંતકોએ માર્ગદર્શન લીધુ લીધુ છે છે. ગીતા માનવને - પૃથ્વીના પુત્રને સંબોધીને કહી છે. હિંદૂ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.

ગીતામાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ સંસ્કૃતશ્લોકો છે.

ગીતા માત્ર ૪ (ચાર) વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન.

" બન્ને સેનાનુ વિહંગાવલોકન કરતી વખતે અચાનક અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ગભરાઇ જઇ યુદ્ધ ના કરવાના વિચારો કરવા લાગ્યો. . . . તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે.

" આમ ગીતા કોઇ સામાન્ય ગ્રંથની જેમ કશુ કરવા માટે આગ્રહ કરતી નથી પરંતુ સાચો બતાવી બતાવી માનવને બુદ્ધિસ્વાતંત્ર્ય આપે છે છે.

ગીતામાં કુલ ૭૦૦ (સાતસો) શ્લોક છે જે પૈકી ૫૭૫ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, ૮૫ શ્લોક અર્જુન બોલ્યા છે, ૩૯ શ્લોક સંજય અને માત્ર ૧ (એક) શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.

Sie können Ihre Lieblings Shrimad Bhagavad Gita Shloks ganz einfach mit Ihrer Familie und Ihren Freunden teilen, indem Sie soziale Medien wie Twitter, Facebook und WhatsApp sowie intelligente Einladungsfunktionen verwenden.

◆ Alle 700 Sanskrit-Shloka mit Gujrati-Übersetzung
◆ Teilen Sie Ihre Lieblings-Gita-Gujrati-Shloka mit Ihren Freunden
◆ Sie können auch bhagavad gita aarti, bhagavad gita mahatmya und bhagavad gitasaar lesen

ગીતામાં કુલ ૧૮ અધ્યાય છે.

૧ અર્જુનવિષાદ યોગ
૨ સાંખ્ય યોગ
૩ કર્મયોગ
૪ જ્ઞાનકર્મસંન્યાસ યોગ
૫ કર્મસંન્યાસ યોગ
૬ આત્મસંયમ યોગ
૭ જ્ઞાનવિજ્ઞાન યોગ
૮ અક્ષરબ્રહ્મ યોગ
૯ રાજવિદ્યારાજગુહ્યયોગ
૧૦ વિભૂતિ યોગ
૧૧ વિશ્વરૂપદર્શન યોગ
૧૨ ભક્તિ યોગ
૧૩ ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગ યોગ
૧૪ ગુણત્રયવિભાગ યોગ
૧૫ પુરૂષોત્તમ યોગ
૧૬ દૈવાસુરસંપદ્વિભાગ યોગ
૧૭ શ્રદ્ધાત્રયવિભાગ યોગ
૧૮ મોક્ષસંન્યાસ યોગ
Herunterladen APK

App-Screenshot

Bhagavad Gita in Gujarati Bhagavad Gita in Gujarati Bhagavad Gita in Gujarati Bhagavad Gita in Gujarati Bhagavad Gita in Gujarati

Ähnlich